લીલાં પાંદડાં ન મળ્યાં તો ગજરાજને આવ્યો ગુસ્સો

265

લીલાં પાંદડાં ન મળ્યાં તો ગજરાજને આવ્યો ગુસ્સો

લીલાં પાંદડાં ન મળ્યાં તો ગજરાજને આવ્યો ગુસ્સો અને માત્ર 38 જ સેકન્ડમાં આખું વૃક્ષ ધરાશાયી કરી નાખ્યું.

IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કરેલો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે.

અલબત્ત, આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટતા નથી, પરંતુ તેમાં દેખાતો હાથી આફ્રિકન પ્રજાતિનો છે,

એ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વીડિયો આફ્રિકાના કોઈ જંગલનો હશે