વિડીયો / માણસ સાથે નાચ્યો હાથી, જાણો ! લોકો શું બોલ્યા ?

209

વિડીયો / માણસ સાથે નાચ્યો હાથી, લોકો બોલ્યા – હોળી સ્પેશિયલ ડાન્સ..

ક્યારેય હાથીને માણસ સાથે નાચતા જોયો છે? જો નહિ, તો આ નવ સેકન્ડના વીડિયોને જલ્દી જોઈ લો.

હા, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. @Gannuprem નામના ટ્વીટર યુઝરે આ હોળી સ્પેશિયલ ડાન્સના કૅપ્શન સાથે શેર કર્યો છે.

આ વીડિયોને હજારથી વધુ લાઇક્સ અને વ્યૂઝ મળી ચુક્યા છે.

HOLI SPECIAL DANCE..