વાળ કપાવતી વખતે કોની કોની હાલત આવી થાય છે?

403

વાળ કપાવતી વખતે કોની કોની હાલત આવી થાય છે?

આ વીડિયો અનુશ્રુત નામના એક બાળકનો છે જેમના પિતા અનુપ પેટકરે તેમના વાળ કપાવતા સમયે આ વીડિયો શૂટ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર 10 લાખ કરતાં વધુ લોકોએ જોયો છે.

વીડિયોમાં અનુશ્રુત ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને કહે છે, “મારું નામ અનુશ્રુત છે. અનુશ્રુતના વાળ ન કાપો. હું ખૂબ ગુસ્સામાં છું.

હું તમને મારીશ. હું તમારા વાળ કાપી નાખીશ. અરે આટલા વધારે કેમ કાપો છો. અરે યાર…..”