50 રૂ આપો એટલે આ ભાઈ કાગડો લઈને આવશે

97

હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે..

શ્રાદ્ધમાં કાગડાની ચિંતા નઈ કરવાની, 50 રૂ આપો એટલે આ ભાઈ કાગડો લઈને તમારે ત્યાં આવશે…

લોકો. કૉમેન્ટ m કહે છે કે લો આ જ એક ધંધો બાકી રહી ગયો તો..

અન્યપ્રકૃતિ પ્રેમીઓ કહે છે આવી રીતે કાગળને લઈને ખવડાવવું જોઈએ નહિ, આ કુદરતના નિયમ વિરુદ્ધ પણ છે..

જેમાં એક ભાઈ કાગડા ને પકડી ને કંઈક ખવડાવતા હોય એવું દેખાય છે..

જ્યારે આ વિડિયો જુઓ ત્યારે ચોક્કસ તમને માલુમ પડશે કે શ્રાદ્ધ માં આપણે કાગડા ને ખવડાવવા માટે અગાસી ઉપર કાગવાસ નાખતા હોઈએ છીએ..

પણ અહીંયા તો કંઈક અલગ જ દેખાય એવું છે જેમાં કાગડા ને ખવડાવવા માટે એક ભાઈ પાસે કાગડો છે અને તેને પકડીને બધાના થાળીમાંથી કાગનાને એક ચાંચમાં કટકો લેવડાવે છે..

આજકાલ એવું કહેવાતું કે અગાસી ઉપર કાગવાસ નાખે છે, ત્યારે કાગડાઓ હવે આવતા નથી..

ત્યારે આ ભાઈએ કંઈક નવો ધંધો શરૂ કર્યું હોય એવું માલૂમ પડે છે..

જુઓ નીચે વીડિયો….