જર્મનીના વિટન શહેરમાં સાયકલ સિનેમા ખોલવામાં આવ્યું..

420

જર્મનીના વિટન શહેરમાં સાયકલ સિનેમા ખોલવામાં આવ્યું..

People watch a film at a drive-in cinema for bicycles on Sunday in Witten, western Germany, amid the novel coronavirus pandemic. Students of the University of Witten/Herdecke opened a temporary cinema for visitors and their bikes from Thursday to Sunday. Photo: AFP

સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે હવે ડ્રાઈવ-ઈન સિનેમાનો કોન્સેપ્ટ આકાર લઈ રહ્યો છે. જોકે એ માટે તમારી પાસે કાર જ હોવી જરૂરી નથી.

સાઈકલ લઈને પણ તમે આવા સિનેમામાં જઈ શકો છો. જર્મનીના વિટન શહેરમાં વિદ્યાર્થીઓ માટે ટેમ્પરરી બાઈસીકલ સિનેમા ખુલ્યુ છે.જેમાં ઓપન ગ્રાઉન્ડમાં સાયકલ લઈને સ્ટુડન્ટસ ફિલ્મ જોવા જઈ શકે છે.

એકદમ છૂટીછવાઈ બે-બે ખુરશીઓ પણ ગોઠવેલી હોય છે એની બાજુમાં જ સાયકલ પાર્ક કરીને ફિલ્મ માણી શકાય છે.