હાલમાં જ એક સોશિયલ મીડિયામાં ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે

354

હાલમાં જ એક સોશિયલ મીડિયામાં ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે

હાલમાં જ એક સોશિયલ મીડિયામાં ફની વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લોકો ખૂબ હસી હસીને મજા કરી રહ્યા છે..

આ વીડિયોમાં તમે જોશો કે વરરાજા પોતાના લગ્ન મંડપમાં પોતાની ખુરશીમાં બેઠો બેઠો હાથમાં તમાકુ ચોડી રહ્યો હોય અને કંઈક વિચારમાં હોય તેવું લાગી રહ્યું છે..

વિડિયો તેમના જ એક મિત્રે આવું કરતા કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે..

આપણને ખબર જ છે કે ગુજરાતમાં અને હવે તો ભારતમાં તમામ રાજ્યમાં તહેવાર હોય કે લગ્ન હોય કે કોઈ પણ જાતનો પ્રસંગ હોય પાન માવા સિગરેટ સેવન કર્યા સિવાય હવે લોકોને ચાલી રહ્યું નથી રહ્યું.

ત્યારે આવા વીડિયો લોકો શેર કરી અને કહી રહ્યા છે કે હવે લોકોએ આ વ્યસન છોડવા જોઈએ….