ફેસબુક અને ગૂગલ જેવી કંપની પણ આપણા ભારત પર નિર્ભર..

291

વર્ષમાં 11 હજાર કરોડ રૂપિયા આપણે ગુગલ આપ્યા…

આપણી ક્ષમતા કેટલી છે એ આપણને સમજાઈ જશે કે ૧૧,૫૦૦ કરોડ રૂપિયાની ઓનલાઈન એડ્રેસ 2019માં google અને ફેસબુક ને થઈ તેમાં ગૂગલની લગભગ ૯૦૦૦ જેટલી છે અને ફેસબુકની ઇચ્છાધારી ૨૦૦૦ કરોડ જેટલી હતી આ સતત વધવાનું અનુમાન છે..

20% જાહેરાત આપણે ડિજિટલ મીડિયા પર આપી રહ્યા છીએ ઓનલાઇન એડ પર 68% કબજો ફેસબુક અને ગૂગલ રોજ છે..

tiktok એ દેશમાંથી ઓક્ટોબરથી ડિસેમ્બર 2019 ની વચ્ચે ૨૫ કરોડની કમાણી કરી હતી સુધીમાં ૧૦૦ કરોડ લક્ષ્ય હતું..

આપણે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ખર્ચ કરીએ છીએ ત્યારે 2019 માં ભારતીય કંપનીઓએ જે પૈસા ડિજિટલ જાહેરાત પાછળ ખર્ચાય તેમાંથી ૨૮ ટકા એટલે કે લગભગ 3000 જેવા કરોડો રૃપિયા જાહેરાત પાછળ ખર્ચાયા ત્યાર પછી ૨૫ ટકા એટલે કે ત્રણ હજાર કરોડ ખર્ચ પાછળ ખર્ચાયા હતા…


જાણો આપણી તાકાત 28 હજાર કરોડ રૂપિયા આપણે ઓનલાઇન જાહેરાત પાછળ 2020 સુધીમાં ખર્ચ કરીશું તેવો અંદાજ છે 2019માં આ ખર્ચ 13000 રૂપિયા હતો ૨૦૨૫ સુધી દેશમાં ડિજિટલ જાહેરાત ઉદ્યોગ 58000 કરોડ થી વધુ થવાની સંભાવના છે…

આપણે આટલા મોટા છીએ કે ૬૮ કરોડ થી વધુ ઈન્ટરનેટ યૂઝર દેશમાં થઈ ગયા છે ભારતમાં ડિજિટલ એડવર્ટાઇઝીંગ ઝડપથી વધી રહ્યું છે.

ફેસબુકે 2018માં દેશમાં 57 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો પણ 2019માં તે માં 84 ટકાનો વધારો થયો અને તે ૧૦૫ કરોડ પર પહોંચ્યો, ૩૪ કરોડ થી વધુ યુઝર્સ સાથે ફેસબુક માટે ભારત સૌથી મોટું બજાર છે વોટ્સઅપમાં પણ ૪૦ કરોડથી વધુ યુઝર્સ છે..