ઇઝમીર ખાતે ભૂકંપ

289

ઇઝમીર ખાતે ભૂકંપ

તુર્કીના ત્રીજા સૌથી મહત્ત્વના શહેર ઇઝમીર ખાતે ભૂકંપને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે.

ભીષણ ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. રિક્ટર સ્કૅલ પર સાતની તિવ્રતાવાળા આ ભૂકંપમાં 700 કરતાં વધુ લોકો ઘાયલ થયા છે.

તુર્કીના આવેલા ભૂકંપથી ત્યાંની ઇઝમિર શહેરના ઘણા બધા નુકસાન થયું હતું
યૂએસ જિયોલોજિકલ સર્વે પ્રમાણે ભૂકંપની તીવ્રતા સાતની હતી

તુર્કી એથેન્સ અને ગ્રીસ પ્રભાવિત થયા હતા જેવા લોકો ઘાયલ થયા છે

ભૂકંપને કારણે તુર્કીમાં અત્યાર સુધી લગભગ ૨૦ લોકોના મૃત્યુ થયા છે અને .૭૮૦ જેવા લોકો ઘાયલ થયા છે
તુર્કીના આ શહેરમાં ભૂકંપના આંચકાના બિલ્ડિંગ ધરાસાઈ થઈ હતી તેનો વીડિયો આવ્યો સામે..