હરિયાણાના પંચકુલામાં 16 ડોગ્સને વિધિવત્ રીતે ITBPમાં સામેલ કરવામાં આવ્યા

249

હરિયાણાના પંચકુલામાં 16 ડોગ્સને વિધિવત્ રીતે ITBPમાં સામેલ કરવામાં આવ્યા

હાલમાં જ હરિયાણાના પંચકુલામાં 16 ડોગ્સને વિધિવત્ રીતે ITBP (ઈન્ડો તિબેટન બોર્ડર પોલીસ)માં સામેલ કરવામાં આવ્યા હતા.

આ સાથે તેમનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. ITBPનું જ્યાં પોસ્ટિંગ છે

તે સ્થળોનાં નામ પરથી આ ડોગ્સનાં નામ રાખવામાં આવ્યાં છે. જેમકે, ગલવાન, શ્યોક, દૌલત, સસોમા, ચૈનચેનો, અનિલા, ચુંગ થાંગ, મુખપરી, સુલતાન, યુલુ, ચુક્સુ, રિઝાંગ વગેરે.

હવે આ ડોગ્સ પણ સત્તાવાર રીતે દેશની સેવા કરશે.