કૂતરાનો જીવ બચાવવા માટે પોતોના જીવ જોખમમાં નાખ્યો

618

તેલંગણાના નાગરકુર્નૂલના હોમગાર્ડ જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

મુજીદ નામના જવાન કૂતરાનો જીવ બચાવવા માટે પોતોના જીવ જોખમમાં નાખી દે છે. ભારે વરસાદને કારણે પૂરના પાણીમાં ફસાયેલા કૂતરાને બચાવવા માટે મુજીદ પોતાનો જીવ જોખમમાં નાખે છે.

ધસમસતાપ્રવાહ છતાં મુજીદ પાણીમાં ઊતરીને ઝાડીમાં ફસાયેલા કૂતરાને બચાવી રહ્યા છે.


ભારે જહેમત બાદ તે કૂતરાને બહાર કાઢે છે અને JCBની મદદથી તે બહાર નીકળે છે.

View this post on Instagram

તેલંગણાના નાગરકુર્નૂલના હોમગાર્ડ જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. . . મુજીદ નામના જવાન કૂતરાનો જીવ બચાવવા માટે પોતોના જીવ જોખમમાં નાખી દે છે. . . ભારે વરસાદને કારણે પૂરના પાણીમાં ફસાયેલા કૂતરાને બચાવવા માટે મુજીદ પોતાનો જીવ જોખમમાં નાખે છે. . . ધસમસતા પ્રવાહ છતાં મુજીદ પાણીમાં ઊતરીને ઝાડીમાં ફસાયેલા કૂતરાને બચાવી રહ્યા છે. . . ભારે જહેમત બાદ તે કૂતરાને બહાર કાઢે છે અને JCBની મદદથી તે બહાર નીકળે છે. . #jcb #Rain #heavyrain

A post shared by આપણું ભાવનગર – AAPNU BHAVNAGAR (@apnubhavnagar) on