માણસનો સૌથી વફાદાર પ્રાણી એક કૂતરો! ઇંગ્લેન્ડના ક્રિકેટરે એક વીડિયો શેર કરી કહ્યું…

891

એવું કહેવામાં આવે છે કે માણસનો સૌથી વફાદાર મિત્ર એક કૂતરો (Dog) છે. તેનું તાજુ ઉદાહરણ ઇંગ્લેન્ડના ક્રિકેટર જોફ્રા આર્ચર દ્વારા એક વીડિયો શેર કરીને આપ્યો છે.

આર્ચરએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક શેર કરેલા વિડિઓમાં, બાળક રડે છે અને એક પાળતુ પ્રાણી કૂતરો આ બાળકને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ક્રિકેટર આર્ચર દ્વારા શેર કરાયેલી આ વિડિઓએ સૌનું દિલ જીતી લીધું છે.

વિડિઓમાં, તમે જોશો કે જ્યારે બાળક મોટેથી રડવાનું શરૂ કરે છે, ત્યારે નજીકમાં ઊભું રહી પાલતુ કૂતરો બાળકને જીભ થી ચાટીને વાલ કરીને મૌન કરવાનો પ્રયાસ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડના ક્રિકેટર જોફ્રાએ આ વીડિયો શેર કર્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હું આ કૂતરો ખરીદું છું’.

બાળકને પ્રેમ કરતી વખતે કૂતરો ખૂબ જ સુંદર લાગે છે. આ વિડિઓ એટલી સુંદર છે, કે ઓર્ચરના પોસ્ટ ઉપર તમે પણ કોમેન્ટ કર્યા સિવાય રહેશોઈ નહીં. જુઓ તે વિડીયો કે જે તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ માં સેર કર્યો હતો…