ગાયે પશુ દવાખાનાની વેનને રોકી અને કર્યુ આવુ

476

ગાયે પશુ દવાખાનાની વેનને રોકી અને કર્યુ આવુ

તમે આ જોયું ન હોત અને જાણ્યું પણ ન હોય તેવો વીડિયો થયો વાયરલ…

ગાયે પશુ દવાખાનાની વેનને રોકી લીધી અને જેમ વાત કરતા હોય એમ સામે જોઈ ઈશારા કરી કહ્યું.

મારી સાથે ચાલો મારે તમારી જરૂર છે તેમ તેના વાછળા જ્યાં બીમાર હતું ત્યાં વેનેને દોરાવી ગઈ..

અને ઘાયલ વાછરડી ત્યાં હતી ત્યાં આં ગાય વેનને રસ્તો બતાવતી દોરી ગઈ…

આ વિડિયો જોઈ આપણને એવું જ લાગે કે ગાય માતાને પણ બધી  ખ્યાલ હોય છે…

 

બસ આપણે તેમને સમજતા શીખી જઈએ એટલે આપણે પક્ષી કે પ્રાણી સાથે પણ વાત કરી શકીએ છીએ તેવું અગાઉ પણ આપણે જાણ્યું હતું..