કાશ્મીરમાં કાતિલ ઠંડી પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

274

કાશ્મીરમાં કાતિલ ઠંડી

કાશ્મીરમાં એવી કાતિલ ઠંડી પડી રહી છે કે પાછલાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.
.
.
માઈનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો ગગડી જવાને કારણે પ્રસિદ્ધ દલ લેક થીજી ગયું છે.

સ્થિતિ એવી છે કે બાળકો તેના પર ક્રિકેટ રમી રહ્યા છે! અલબત્ત, પ્રશાસને થીજેલા સરોવર પર ચાલવા સામે ચેતવણી આપી છે,

આ પણ વાંચો :

પીએમ કિસાન યોજનામાં 2000 રૂપિયા પાછા લેવામાં આવશે?
મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના હેઠળ કાર્ડ કઢાવો
વિધવા સહાય પેંશન યોજના

કેમકે તેમાં સ્લીપ થવાનો અને ઈજા પામવાનો ભય રહે છે. ક્યાંક બરફ પાતળો હોય તો બર્ફીલા પાણીમાં ગરકાવ થવાનો પણ ભય રહે છે.