આ કાર ચાલકે એવી જગ્યાએ પાર્કિંગ કર્યું કે, એ જોઈને તમારા ઉડી જશે હોશ ! જુઓ વિડીઓ….

205

હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો બહુ જ વાયરલ થઇ રહ્યો છે..

જેમાં તમે એક ઈનોવા જેવી કાર જોઈ રહ્યા છો અને તે પુલની બાજુમાં હોય એવું દેખાઈ રહ્યું છે..

જેમાં એક યુવાન ગાડીની અંદર બેસે છે અને નાની એવી જગ્યા માં ગાડી પાર્કિંગ કરી હતી ત્યાંથી..

આ ગાડી ધીરે ધીરે કેવી રીતના પાછળ લઈ અને આગળ લઈ એમ કરી ગાડી લે છે જેમાં સૌને જોઈને એમ થાય કે હમણાં પાછળ ગાડી પડી જશે..


પણ ખરેખર એવું થયું નથી, આ યુવા ધીરે ધીરે પાછળ ગાડી લઈ જાય છે અને આગળ લઈ જાય છે એમ કરીને આ ગાડી ત્યાંથી બહાર કાઢી નીકળી જાય છે…

જે નો વિડીયો અહીં તમે નીચે જોઈ શકો છો…