સુરતના ઉનમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો

365

સુરતના ઉનમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો

સુરતના ઉનમાં એક વર્ષનું બાળક બટન સેલ ગળી ગયો, સર્જરીથી બહાર કઢાયો, સિવિલ હોસ્પિટલમાં રાત્રે દુરબીનથી ઓપરેશન કરી જીવ બચાવ્યો.

સફળતા : સુરતના ઉનમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો , સિવિલ હોસ્પિટલના તબીબોએ બહાર કાઢ્યો

રમતા રમતા રમકડાનો બેટરી સેલ ગળી ગયો , અઢી એમએમનો સેલ ગળી જનાર હસનેનની તબિયત સાધારણ.

તબીબોએ દુરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો
સુરતના ઉનમાં એક વર્ષનું બાળક બટન સેલ ગળી ગયો, સર્જરીથી બહાર કઢાયો, સિવિલ હોસ્પિટલમાં રાત્રે દુરબીનથી ઓપરેશન કરી જીવ બચાવ્યો.