આખો ટ્રક ફરી વળ્યો છતાં આ વૃદ્ધાનો વાળ પણ વાંકો ન થયો

186

આખો ટ્રક ફરી વળ્યો છતાં આ વૃદ્ધાનો વાળ પણ વાંકો ન થયો

તામિલનાડુના તિરુચેન્ગોડેના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં રોજ ક્રોસ કરતાં વૃદ્ધાને બેદરકાર ટ્રક ડ્રાઈવર અડફેટે લે છે.

ટ્રકની ઠોકરે વૃદ્ધા પડી જાય છે અને તેના પરથી આખેઆખી ટ્રક ફરી વળે છે. જો કે, વૃદ્ધા બન્ને વ્હીલની વચ્ચે રહી જતાં તેનો આબાદ બચાવ થાય છે..

આ અકસ્માત બાદ તરત જ વૃદ્ધા ઊભા થઈ જાય છે અને ચાલવા લાગે છે.