આ દાદીને કોઈ વૃદ્ધ ન કહે

466

આ દાદીને કોઈ વૃદ્ધ ન કહે

આજકાલ દરેકને પહેલાં તો મોંઘા ભાવની સાયકલ જોઈએ છે, પછી એ સાઈકલ લઈને પ્રવાસ કરવો છે. કારણ કે જેવી તેવી સાઈકલ હવે લોકોને નથી ગમતી. પરંતુ પ્રવાસ જેને કરવો જ છે અને વિશ્વ જોવું જ છે તે આવું બધું જોતા નથી.

તે માત્ર જુએ છે તેના લક્ષ્‍યને અને તેને પોતાને.આ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા 68 વર્ષની છે. તેમને વૃદ્ધ કહેવું જરા અયોગ્ય ગણાશે. કારણ કે તે ખામગાંવ મહારાષ્ટ્રથી 2200 કિલોમીટરની સફર પર નીકળી હતી. તે અહીંથી વૈષ્ણો દેવીમાં દર્શન કરવા રવાના થઈ છે.

આ વીડિયો જોઈને લોકો આ મહિલાના જજબાને સલામ કરી રહ્યા છે અને દિલથી સલામી આપી રહ્યા છે. તો જુઓ આ દાદીનો વીડિયો….

 

વિડીયો જોવા માટે અહિ ક્લિક કરો